ગુજરાત
મધ્ય ગુજરાત
Vadodara : MLA કેતન ઈનામદારે જ પોતાની સરકાર સામે બાંયો ચડાવી, ૨૪ કરોડના પુલના બાંધકામમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો!
વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારા અને મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. સાવલી વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP) ના જ વરિષ્ઠ ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાની જ સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ધારાસભ્ય કેતન ઈનામદારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક સત્તાવાર પત્ર લખીને સાવલી તાલુકામાં બનેલા અતિ મહત્વના બ્રિજ […]
