Tuesday, 1 September 2026

Tag: Cabinet Meeting

ઉત્તર ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક, જાણો વધુ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અને ઉદ્યોગોને લગતા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વૈશ્વિક કટોકટી વચ્ચે રાજ્યમાં કોમર્શિયલ તેમજ ઘરવપરાશના પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની ઉપલબ્ધતા અને નવા જોડાણોની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ સર્વાંગી સમીક્ષા હાથ ધરી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

CMનો કડક મિજાજ : “બાંધકામની ગુણવત્તામાં બાંધછોડ નહીં ચાલે”, નબળા રસ્તા મુદ્દે તપાસના આદેશ

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં વિકાસલક્ષી કામોની ગુણવત્તા મુદ્દે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાજ્યમાં થતા કોઈ પણ બાંધકામ કે માર્ગ નિર્માણના કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે સંબંધિત વિભાગોના વડાઓને તાકીદ કરી છે કે જનતાના પૈસાનો સદુપયોગ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ

ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં લાંબા સમયથી પ્રતીક્ષિત મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વિસ્તરણ અને શપથ સમારોહ શુક્રવારના રોજ યોજાય તેવી સંભાવના લગભગ નિશ્ચિત બની છે. આ માટે વહીવટી તંત્રમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે મંત્રીઓની ખાલી પડેલી ઓફિસો […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic