Friday, 17 April 2026

Tag: CISF

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદ ATCએ તાત્કાલિક લેન્ડિંગ કરાવ્યું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે બપોરે મોટો સુરક્ષા ખળભળાટ મચી ગયો હતો. મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો (IndiGo) એરલાઈન્સની ફ્લાઈટ (ફ્લાઇટ નંબર 6E 058) માં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ, વિમાનનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આ ફ્લાઇટમાં ૧૮૦થી વધુ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર્સ સવાર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત એરપોર્ટ પર રૂ.1.40 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. એક મુસાફર પાસેથી આશરે ₹1.40 કરોડથી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચ, CISF (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ) અને કસ્ટમ વિભાગે સંયુક્ત રીતે હાથ ધરી હતી. બેંગકોકથી સુરત: ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ પ્રાપ્ત માહિતી […]

દેશ-દુનિયા

અફઘાનિસ્તાનનો કિશોર પ્લેનના વ્હીલમાં છુપાઈને દિલ્હી પહોંચ્યો, સુરક્ષા પર ગંભીર સવાલો

એક અત્યંત ચોંકાવનારી અને લગભગ અશક્ય લાગતી ઘટનામાં, અફઘાનિસ્તાનના કાબુલનો એક ૧૩ વર્ષનો કિશોર પ્લેનના પાછળના વ્હીલ (લેન્ડિંગ ગીયર)માં સંતાઈને સુરક્ષિત રીતે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી ગયો છે. આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક સ્તરે આતંકવાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic