મનોરંજન
બોલિવૂડમાં વિવાદ : સુનિતા આહુજાના કોર્ટ ડ્રામા વચ્ચે ગોવિંદાની ‘કુંડળીમાં બીજા લગ્ન’ વાળો જૂનો ઇન્ટરવ્યુ વાયરલ
મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેના સંબંધોને લઈને મનોરંજન જગતમાં ફરી એકવાર મોટો ધમાકો થયો છે. ૧૯ ઓગસ્ટના રોજ સુનિતા આહુજા તેમના પુત્ર યશવર્ધન આહુજા સાથે બાંદ્રા સ્થિત મુંબઈ કોર્ટમાંથી બહાર નીકળતા કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બંનેના વિવાહિત જીવનમાં તિરાડ અને છૂટાછેડાની […]
