ગુજરાત
મધ્ય ગુજરાત
Vadodara Election : 19 વોર્ડની તમામ 76 બેઠકોના વિજેતાઓની યાદી, જાણો કોણ બન્યા શહેરના નવા સુકાની
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે સત્તાવાર રીતે જાહેર થઈ ગયા છે. વડોદરાની જનતાએ ફરી એકવાર ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. કુલ 19 વોર્ડની 76 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 થી 13 અને વોર્ડ 17 થી 19 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. […]
