Thursday, 7 May 2026
  • Home  
  • Vadodara Election : 19 વોર્ડની તમામ 76 બેઠકોના વિજેતાઓની યાદી, જાણો કોણ બન્યા શહેરના નવા સુકાની
- ગુજરાત - મધ્ય ગુજરાત

Vadodara Election : 19 વોર્ડની તમામ 76 બેઠકોના વિજેતાઓની યાદી, જાણો કોણ બન્યા શહેરના નવા સુકાની

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે સત્તાવાર રીતે જાહેર થઈ ગયા છે. વડોદરાની જનતાએ ફરી એકવાર ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. કુલ 19 વોર્ડની 76 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 થી 13 અને વોર્ડ 17 થી 19 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. […]

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે સત્તાવાર રીતે જાહેર થઈ ગયા છે. વડોદરાની જનતાએ ફરી એકવાર ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. કુલ 19 વોર્ડની 76 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 થી 13 અને વોર્ડ 17 થી 19 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે.

આ ચૂંટણીમાં કેટલાક મહારથીઓએ પોતાની પકડ સાબિત કરી છે, તો કેટલાક નવા ચહેરાઓએ સૌને ચોંકાવી દીધા છે:

  • ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ): કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ વોર્ડ 16 માં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
  • હરીશ પટેલ (અપક્ષ): વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉતરીને તેમણે ભાજપ-કોંગ્રેસના સમીકરણો બગાડી ભવ્ય જીત મેળવી છે.
  • દીપાબેન શ્રીવાસ્તવ: માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી પણ કોંગ્રેસની ટિકિટ પર વિજયી બન્યા છે.

પરિણામોમાં સૌથી મોટો આંચકો કોંગ્રેસને લાગ્યો છે. કોંગ્રેસના સીટીંગ કાઉન્સિલર અને આક્રમક નેતા અમીબેન રાવત ની હાર થઈ છે. આ ઉપરાંત સ્વેજલ વ્યાસ, બાલકૃષ્ણ (બાળુ) સુર્વે અને માજી ધારાસભ્યના પુત્રી નિલમબેન નિગમ જેવા મહારથીઓને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે.

વોર્ડ નં.વિજેતા ઉમેદવારોપક્ષ
1હરીશ પટેલ (અપક્ષ)
પુષ્પાબેન વાઘેલા (કોંગ્રેસ)
કુંદનબેન ટેલર (ભાજપ)
ભુરસિંહ રાઠવા (ભાજપ)
મિશ્ર
2ધ્રુવિતાકાબેન બ્રહ્મભટ્ટ
વર્ષાબેન વ્યાસ
દામજીભાઈ પ્રજાપતિ
ભાણજીભાઈ પટેલ
ભાજપ
3કલ્પનાબેન પટેલ
ઉર્વશીબેન પંચાલ
પંકજભાઈ તડવી
રણવીરસિંહ જાડેજા
ભાજપ
4મધુબેન જૈન
શ્વેતાબેન માછી
અજીત દધીચ
મયુરભાઈ ચોવટીયા
ભાજપ
5તેજલબેન વ્યાસ
દક્ષાબેન પટેલ
મનોજભાઈ શાહ
કેશુભાઈ જેઠવા
ભાજપ
6ધરતી બેન સોની
અનિતાબેન વિરપુરા
રણજીતભાઈ રાજપુત
ભવનભાઈ હેમનાની
ભાજપ
7આદિત્ય પટેલ
સચીનભાઈ ખંડેલવા
મેઘાબેન રાણા
રીટાબેન ચૌહાણ ( ઉત્તેકર )
ભાજપ
8રીટાબેન આચાર્ય
મીનાબા ચૌહાણ
અજય કુમાર ડાભી
કેતનકુમાર પટેલ
ભાજપ
9સુરેખાબેન પટેલ
દક્ષિતાબેન રાય
પરેશકુમાર બ્રહ્મભટ્ટ
શ્રીરંગ આયરે
ભાજપ
10અવનીબેન સ્ટેમ્પવાલા
મમતાબેન વ્યાસ
બ્રિજેશભાઈ કાપડિયા
નીતિનકુમાર દોંગા
ભાજપ
11નિમિષાબેન શાહ
અર્ચનાબેન પટેલ
ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ ( વિષ્ણુ )
નરવીર સિંહ ચુડાસમા
ભાજપ
12રીટાબેન સીહ
શકુંતલાબેન વસાવા
સમીરભાઈ વાઘેલા
સ્મીત અરદેશના
ભાજપ
13નિધીબેન પટેલ
ગીતાબેન મકવાણા
શૈલેન્દ્રસિંહ ઠાકોર
ગોપાલભાઈ ગોહિલ
ભાજપ
14તીર્થ બ્રહ્મભટ્ટ (કોંગ્રેસ),
દીપાબેન શ્રીવાસ્તવ (કોંગ્રેસ), દીપિકાબેન પટની (ભાજપ), અંકિતાબેન સોની (ભાજપ)
મિશ્ર
15આશિષ જોષી (કોંગ્રેસ),
નયનાબેન શાહ,
જ્યોતિબેન પંડ્યા,
અજયભાઈ રબારી (ત્રણેય ભાજપ)
મિશ્ર
16ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અલકાબેન પટેલ (કોંગ્રેસ), વિજયભાઈ ચૌહાણ, જાગૃતીબેન પટેલ (ભાજપ)મિશ્ર
17મીનાબેન પરમાર
કોકીલાબેન પવાર
હિરેન સુખડિયા
ભુપેન્દ્ર માછી
ભાજપ
18માધવીબેન ગાયકવાડ
દીપાબેન પંચાલ
ચેતનભાઇ પરમાર
કેતનભાઇ પટેલ
ભાજપ
19સુનિતાબેન વ્યાસ
નિમિષાબેન પંચાલ
પ્રણવ રાય
હિરેન પટેલ
વિરેનભાઈ પટેલ
ભાજપ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic