Wednesday, 2 September 2026

Tag: Congress

દેશ-દુનિયા

સંસદમાં પણ ગાજ્યું તમિલનાડુનું સત્તા રાજકારણ : ‘હવે અમારે કોંગ્રેસની બાજુમાં નથી બેસવું’, DMKની લોકસભા સ્પીકરને વિનંતી

નવી દિલ્હી: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દક્ષિણ ભારત જ નહીં, પણ દેશની રાજધાની દિલ્હીના રાજકારણમાં પણ ભૂકંપ લાવી દીધો છે. રાજ્યમાં વર્ષો જૂના સાથી પક્ષ કોંગ્રેસે જ્યારે DMKનો સાથ છોડીને એક્ટર વિજયની પાર્ટી TVKને સરકાર બનાવવા માટે સમર્થન જાહેર કર્યું, ત્યારે હવે DMKએ પણ આકરા તેવર બતાવ્યા છે. DMKના વરિષ્ઠ નેતા અને સાંસદ કનિમોઝી કરુણાનિધિએ […]

ગુજરાત મધ્ય ગુજરાત

Vadodara Election : 19 વોર્ડની તમામ 76 બેઠકોના વિજેતાઓની યાદી, જાણો કોણ બન્યા શહેરના નવા સુકાની

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે સત્તાવાર રીતે જાહેર થઈ ગયા છે. વડોદરાની જનતાએ ફરી એકવાર ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. કુલ 19 વોર્ડની 76 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 થી 13 અને વોર્ડ 17 થી 19 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

Vadodara Election : વોર્ડ 13, 7, 4 અને 10 માં ભાજપની પેનલનો દબદબો, વોર્ડ 1 માં અમી રાવતની હાર

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ૭૬ બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. કુલ ૭૬ બેઠકોમાંથી ૨ બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચુકી હોવાથી આજે ૭૪ બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં વોર્ડ ૧, ૪, ૭, ૧૦, ૧૩ અને ૧૬ ની ગણતરી પૂર્ણ થતા જ ભાજપના વિજેતા ઉમેદવારોએ જન […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા ચૂંટણીમાં ‘ફિલ્મી ડ્રામા’ : કોંગ્રેસના સુપડા સાફ કરવા ભાજપે ખેલ્યો ‘ખેલા’, ઉમેદવારે કેસરીયો ધારણ કર્યો

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વડોદરાનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ માટે આજનો દિવસ ‘બ્લેક ડે’ સમાન સાબિત થયો છે, કારણ કે એક પછી એક ઉમેદવારોએ મેદાન છોડીને ભાજપનો છેડો પકડતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11 માં બનેલી ઘટનાઓએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે ન વર્તે’, અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ ચૂંટણી પંચના શરણે

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે જ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આજે રાજ્ય ચૂંટણી આયોગની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને વિપક્ષના ઉમેદવારોને નિશાન […]

ગુજરાત મધ્ય ગુજરાત

ફોર્મની ચકાસણીમાં હંગામો : વડોદરા મનપા ચૂંટણીમાં વોર્ડ 6 માં ભાજપના રણજીત રાજપૂતનું ફોર્મ અટક્યું

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સ્ક્રુટીની (ફોર્મની ચકાસણી) દરમિયાન ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વોર્ડમાં ઉમેદવારી પત્રોની ચકાસણી વખતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને-સામને આવી ગયા હતા. ખાસ કરીને વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 15 માં ફોર્મ રદ કરવા અને વાંધા અરજીઓને લઈને ગરમાવો […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, આશિષ જોષી અને દીપા શ્રીવાસ્તવ પર કોંગ્રેસે ખેલ્યો દાવ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાયાના બરાબર 9 કલાક બાદ, કોંગ્રેસે મધરાતે 1:30 વાગ્યે પોતાની યાદી જાહેર કરીને રાજકીય ઉત્તેજના વધારી દીધી છે. કોંગ્રેસે કુલ 76 બેઠકોમાંથી 74 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે વોર્ડ નંબર 10 માં હજુ પણ બે મહિલા ઉમેદવારોની શોધખોળ ચાલુ હોવાથી તે બેઠકો બાકી રાખવામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

Nadiad Corporation Election : દિનશા પટેલની હાજરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું

નડિયાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના જંગમાં પણ હવે ખરાખરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આજે વોર્ડ નંબર ૧૨ માંથી જનસેવાના સંકલ્પ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલની હાજરીએ રાજકીય ગણિતોમાં નવો વળાંક […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

મોદી માસ્કથી લઈને પક્ષના ચિન્હવાળી સાડીઓ સુધી, સુરતમાં ચૂંટણી પ્રચાર સામગ્રીનું બજાર ગરમાયું

સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતા જ ડાયમંડ સિટી સુરતના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે ત્યારે પક્ષોએ હવે સભાઓ અને રેલીઓની સાથે ‘પ્રચાર સામગ્રી’ને પોતાનું નવું હથિયાર બનાવ્યું છે. સુરતના બજારોમાં અત્યારે અવનવી અને આધુનિક ચૂંટણી સામગ્રીની ધૂમ જોવા મળી રહી છે. […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ વિરોધ સામે ઝૂકીને X પર માંગી માફી

દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ અને ‘મૂર્ખ’ ગણાવતા નિવેદન બાદ સર્જાયેલા ભારે વિરોધને જોતા અંતે માફી માંગી લીધી છે. કેરળમાં એક ચૂંટણી સભાને સંબોધતા ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી ગુજરાતના અભણ લોકોને મૂર્ખ બનાવી શકે છે, પરંતુ કેરળના લોકો શિક્ષિત છે.” આ નિવેદનનો વીડિયો વાયરલ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic