Tuesday, 21 April 2026

Tag: Congress

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ચૂંટણી પૂર્વે મોટો ધડાકો, ‘ફોર્મ નં. 7’ દ્વારા મતાધિકાર છીનવવાનું કૌભાંડ?

વડોદરા: વડોદરા શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR 2025) અંતર્ગત મોટો રાજકીય વિવાદ છેડાયો છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ પર નાગરિકોના મૂળભૂત મતાધિકાર છીનવવાનો અત્યંત ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ભાજપ દ્વારા એક સુનિયોજિત સાજિશના ભાગરૂપે ‘ફોર્મ નં. 7’ નો ઉપયોગ કરીને હજારો સાચા મતદારોના નામ રદ કરાવવા માટે ગેરકાયદેસર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

‘ભાજપનું રામ રાજ્ય નહીં, નામ રાજ્ય છે’ : સુરતમાં કોંગ્રેસ નેતા દિવ્યા મદેરણાના આકરા પ્રહાર

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી, જમ્મુ કાશ્મીરના સહ-પ્રભારી અને રાજસ્થાનના ધારાસભ્ય દિવ્યા મદેરણા હાલ સુરતની મુલાકાતે છે. આજે સુરતમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નેશનલ હેરાલ્ડ કેસથી લઈને ગ્રામીણ રોજગારીની યોજના ‘મનરેગા’ ના નામ બદલવા સુધીના મુદ્દે સરકારની કડક ટીકા કરી હતી. મનરેગામાંથી ગાંધીજીનું નામ […]

ગુજરાત દેશ-દુનિયા

‘ગુજરાત મોડેલ’ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર, ગરીબોના ઘર તોડી અદાણીને જમીન આપવાનો આરોપ

ગાંધીનગર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત સરકારના ‘ગુજરાત મોડેલ’ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દલિતો, પછાત વર્ગ અને ગરીબોના ઘર તોડી પાડવા અને અબજોપતિ ઉદ્યોગપતિઓને જમીન આપવાનો સીધો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં બુલડોઝરથી તોડી પાડવામાં આવેલા ઘરોની […]

દેશ-દુનિયા

૧૯૬૦ની સિંધુ જળ સંધિ: એક ઐતિહાસિક ભૂલ?, જે.પી. નડ્ડાએ લગાવ્યા આરોપ

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ૧૯૬૦માં થયેલી સિંધુ જળ સંધિ પર ટ્વિટ કરીને ઐતિહાસિક વિગતો રજૂ કરી છે અને આ સંધિને ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સૌથી મોટી ભૂલોમાંની એક ગણાવી છે. તેમણે આ સંધિને રાષ્ટ્રીય હિત કરતાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને વધુ મહત્વ આપવાનો નિર્ણય ગણાવ્યો છે. નડ્ડાએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે, જ્યારે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic