Tuesday, 1 September 2026

Tag: Breaking News Vadodara

ગુજરાત મધ્ય ગુજરાત

Vadodara Election : 19 વોર્ડની તમામ 76 બેઠકોના વિજેતાઓની યાદી, જાણો કોણ બન્યા શહેરના નવા સુકાની

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે સત્તાવાર રીતે જાહેર થઈ ગયા છે. વડોદરાની જનતાએ ફરી એકવાર ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. કુલ 19 વોર્ડની 76 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 થી 13 અને વોર્ડ 17 થી 19 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

Vadodara Election : વોર્ડ 13, 7, 4 અને 10 માં ભાજપની પેનલનો દબદબો, વોર્ડ 1 માં અમી રાવતની હાર

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ૭૬ બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. કુલ ૭૬ બેઠકોમાંથી ૨ બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચુકી હોવાથી આજે ૭૪ બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં વોર્ડ ૧, ૪, ૭, ૧૦, ૧૩ અને ૧૬ ની ગણતરી પૂર્ણ થતા જ ભાજપના વિજેતા ઉમેદવારોએ જન […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ‘જમવા’ જેવી સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો, અને પછી….

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના ફતેપુરા વિસ્તારમાં હૃદય કંપાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં પત્નીએ આવેશમાં આવી જઈને પોતાના જ પતિની ત્રિકમના ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. ખારી તલાવડી પાસે રહેતા આ દેવીપૂજક પરિવારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જમવાનો […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં સાત ફેરા બાદ મતદાન મથકે પહોંચ્યું નવદંપતી, પણ વરરાજાનું નામ કપાતા ઉત્સાહ પર ફરી વળ્યું પાણી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે લોકશાહીના પર્વ અને આંગણે રૂડા લગ્ન પ્રસંગનો અનોખો સમન્વય જોવા મળ્યો. વડોદરાના પાર્થ હરાળે આજે સવારે મહારાષ્ટ્રની નિશાલી સાથે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ, પ્રભુતામાં પગલાં પાડતાની સાથે જ આ નવદંપતીએ નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવવાનું નક્કી કર્યું હતું. 43 ડિગ્રી ગરમી અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મયોગીઓએ કર્યું મતદાન, પ્રતાપનગર ખાતે ફેસીલીટેશન સેન્ટરો ધમધમ્યા

વડોદરા: આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે જે કર્મચારીઓ સીધી કે આડકતરી રીતે ફરજમાં રોકાયેલા છે, તેઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં આફતમાં અવસર શોધતા કાળાબજારીયાનો પર્દાફાશ, ફરસાણની દુકાનમાંથી ૨૮ ગેસ સિલિન્ડર જપ્ત

વડોદરા: પશ્ચિમી એશિયાના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ પરિસ્થિતિનો લાભ ઉઠાવી જીવન જરૂરિયાતની વસ્તુઓની સંગ્રહખોરી કરતા તત્વો સામે વડોદરા શહેર પોલીસે લાલ આંખ કરી છે. ગેસના પુરવઠામાં અછત ઉભી થવાની ભ્રામક આશંકાઓ વચ્ચે કાળાબજાર કરતા શખ્સોને પકડવા મળેલી સૂચના મુજબ મકરપુરા પોલીસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. બાતમીને આધારે પોલીસનો સપાટો મકરપુરા પોલીસ સ્ટેશનના […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના માંજલપુરમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવાની 150 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના માંજલપુર ગામ ચોરા પાસે ઉત્સવનો માહોલ જામ્યો છે. અહીં વડોદરા શહેરની સૌથી ઊંચી માનવામાં આવતી 35 ફૂટ ઊંચી હોળી તૈયાર કરવાની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 150 વર્ષથી ચાલી આવતી આ સામૂહિક હોળીની પરંપરા આજે પણ ગ્રામજનોએ એટલા […]

ગુજરાત મધ્ય ગુજરાત

ગભરાવાની જરૂર નથી, બસ એક કોલ કરો : ‘ઝિંદગી હેલ્પલાઇન’ દ્વારા વડોદરા પોલીસ પરીક્ષાર્થીઓને કરશે મદદ

વડોદરા: રાજ્યમાં ટૂંક સમયમાં શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. પરીક્ષાના ડરથી વિદ્યાર્થીઓ કોઈ અઘટિત પગલું ન ભરે અથવા માનસિક તણાવમાં ન રહે તે હેતુથી વડોદરા ‘શી ટીમ’ (SHE Team) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેર પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા કોર્પોરેશન બજેટ 2025-26 : કોંગ્રેસના તમામ સભ્યોને સસ્પેન્ડ કરી શાસક પક્ષે બજેટ પસાર કર્યું, વિપક્ષે કહ્યું- “આ પ્રજાને છેતરનારું બજેટ છે”

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની વર્ષ 2025-26 ના બજેટની સભા આજે રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. બજેટ ચર્ચાના બીજા દિવસે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. અંતે મેયરના આદેશ બાદ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના તમામ 7 કોર્પોરેટરોને સભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા […]

ગુજરાત મધ્ય ગુજરાત

MGVCLનો સપાટો : વડોદરાના પાણીગેટ-માંડવી વિસ્તારમાં દરોડા, રૂ.25.37 લાખની વીજ ચોરી ઝડપાઈ

વડોદરા: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા શહેરમાં વધતી જતી વીજ ચોરીના પ્રમાણને નાથવા માટે લાલ આંખ કરવામાં આવી છે. MGVCLના વિજિલન્સ વિભાગ દ્વારા શહેરના પાણીગેટ અને માંડવી સબ-ડિવિઝન હેઠળ આવતા સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કુલ ₹25.37 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપી પાડવામાં આવી છે. 24 ટીમો […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic