BJP માં મોટા ફેરબદલ: તરુણ ચુગને ગુજરાતના પ્રભારી બનાવાયા
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન દ્વારા મંગળવાર, ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. આગામી વિવિધ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ પોતાના પ્રદેશ પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નવી યાદી જાહેર કરી છે. આ નવી યાદી મુજબ, રાજ્યસભાના સાંસદ અને ભાજપના […]









