૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના સફળ ૧૯ વર્ષ પૂર્ણ, ૧.૯૬ લાખ કરોડથી વધુ નાગરિકોની મદદ, ૧૯.૬૬ લાખથી વધુ જિંદગીઓ બચાવી!
ગાંધીનગર: કોઈપણ ઈમરજન્સી કે અકસ્માત વખતે ગુજરાતના નાગરિકોના મોઢે પહેલો શબ્દ ‘૧૦૮’ નીકળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિઝનથી ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ વાવેલો આ નાનો છોડ આજે ૧૯ વર્ષ બાદ એક વટવૃક્ષ બની ચૂક્યો છે. ગુજરાતની ‘૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ’ એ સફળતાપૂર્વક ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ ૧૯ […]


