ગુજરાત
મધ્ય ગુજરાત
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક : કૃષ્ણનગરની દુકાનમાં તોડફોડ
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી જી.ડી. સ્કૂલ નજીક આવેલી એક નોનવેજની દુકાનને નિશાન બનાવીને હથિયારો અને લાકડીઓ સાથે આવેલા લુખ્ખાઓએ ભારે તોડફોડ કરી હતી અને મારામારી પણ કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. હથિયાર અને લાકડીઓ સાથે ધમાલ: […]
