Wednesday, 7 October 2026

Tag: Gujarat High Court

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અદાલતી આદેશોના પાલનમાં વિલંબ ચલાવી લેવાશે નહીં, ગુજરાત સરકારે નક્કી કરી કડક અને સ્પષ્ટ SOP

ગાંધીનગર: રાજ્યમાં ન્યાયિક નિર્ણયોના અમલમાં થતા બિનજરૂરી વહીવટી વિલંબને દૂર કરવા અને સુશાસનને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કાયદા વિભાગ દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે એક નવી અને કડક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવી SOP હેઠળ હાઈકોર્ટના ચુકાદાઓ મળ્યા બાદ તમામ વિભાગોએ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ન્યાયના ધામમાં રાષ્ટ્રપ્રેમનો ગુંજાવ : ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલે લહેરાવ્યો તિરંગો

અમદાવાદ: દેશભરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો માહોલ છે, ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટ પરિસર ખાતે પણ આ રાષ્ટ્રીય પર્વની અત્યંત શાનદાર, ગૌરવપૂર્ણ અને ગરિમામય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સુનિતા અગરવાલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત ન્યાયમૂર્તિઓ, વકીલો અને ન્યાયિક અધિકારીઓએ રાષ્ટ્રગાન સાથે દેશના શાન સમાન ત્રિરંગાને […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતનું ચકચારી ‘ભૂતિયા ડિમોલિશન’ : હાઈકોર્ટની કડકાઈ બાદ મનપા એક્શનમાં, 5 એન્જિનિયરોને કરાયા સસ્પેન્ડ

સુરત: સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા વેડ દરવાજા પાસેના નાસિરનગર ખાતે ગત તારીખ ૩૦/૦૫/૨૦૨૬ના રોજ કરવામાં આવેલા કથિત અને વિવાદાસ્પદ ડિમોલિશન મામલે આખરે મોટો ભડાકો થયો છે. ગુજરાત હાઈકોર્ટની અભૂતપૂર્વ કડકાઈ અને ફટકાર બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા તાત્કાલિક અસરથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકા પ્રશાસને નાસિરનગર મિલકતોના ડિમોલિશન અંગે રચાયેલી […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic