ગુજરાત
સૌરાષ્ટ્ર
જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ૮ વર્ષની માસૂમની ઘાતકી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા!
જામનગર: ગુજરાત સરકારે મહિલાઓ અને માસૂમ બાળકીઓ સામે થતા ગંભીર ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની કડક નીતિ અપનાવી છે. આ નીતિ અને પોલીસ તંત્રની ચપળતાના પરિણામે જામનગર પોક્સો કોર્ટે એક અત્યંત સરાહનીય અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જામનગર જિલ્લાના સિક્કા ખાતે ૮ વર્ષની માસૂમ અબુધ બાળકી પર શારીરિક અત્યાચાર ગુજારી તેની નિર્મમ હત્યા કરવાના કેસમાં […]
