Tuesday, 1 September 2026

Tag: Harsh Sanghavi

ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના દિલ્હી ખાતેથી શ્રીગણેશ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન!

નવી દિલ્હી: વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી વિકાસની ઐતિહાસિક પરંપરાને આગળ ધપાવતા, ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ ના પ્રમોશનલ કાર્યક્રમ ‘કર્ટેન રેઈઝર’ (Curtain Raiser) નું નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગ સાહસિકો અને ઇન્વેસ્ટર્સને ‘વિકસિત ભારત 2047’ ના સંકલ્પને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત […]

ગુજરાત મધ્ય ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોટો વાપરી દારૂ અંગે અફવા ફેલાવનાર ઇન્સ્ટાગ્રામ યુઝર સામે ખેડા સાયબર ક્રાઇમમાં ગુનો!

ખેડા: સોશિયલ મીડિયા પર સરકારી પદો અને જાહેર ક્ષેત્રના મહાનુભાવોના નામે ખોટી અફવાઓ અને ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોટોગ્રાફ વાપરીને ગામમાં દારૂના વેચાણ અને સરપંચ સામે કાર્યવાહી અંગેની ગેરમાર્ગે દોરનારી પોસ્ટ મુકનાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સામે ખેડા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ […]

ઉત્તર ગુજરાત ગુજરાત

હવે મિનિટોમાં મળશે પોલીસ સહાય, હર્ષ સંઘવીએ ૫૦૦ નવા ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનું કરાવ્યું ફ્લેગ ઓફ

ગાંધીનગર: રાજ્યના નાગરિકોને વધુ ઝડપી, ટેક્નોલોજી આધારિત અને અસરકારક ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં ૫૦૦ નવા અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સત્તાવાર સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સ્થિત નવા સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અત્યાધુનિક વાહનોને ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા ૫૦૦ વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં ૨૪ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસના કાફલામાં ઉમેરાશે ૫૦૦ નવા ‘જનરક્ષક’ વાહનો, ૧૦ મિનિટમાં પહોંચશે મદદ!

ગાંધીનગર: રાજ્યના નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન સ્થિતિમાં ઝડપી મદદ પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો ભવ્ય વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તારીખ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવા સચિવાલય ખાતેથી વધુ ૫૦૦ અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનોને ફ્લેગ ઓફ કરાવીને પોલીસ કાફલામાં સમર્પિત કરશે. આ નવા ૫૦૦ વાહનોના ઉમેરા સાથે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લહેરાવ્યો તિરંગો, ૫૬ પ્રતિભાઓનું કરાયું સન્માન

વડોદરા: દેશના ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પરિસરમાં જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય પર્વની દબદબાભેર અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સવારે ભવ્ય ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને પરેડ ગ્રાઉન્ડમાં ખુલ્લી જીપમાં સવાર થઈને વડોદરાવાસીઓનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું. આ ગૌરવમય અવસરે જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ […]

ગુજરાત મધ્ય ગુજરાત

સંસ્કારી નગરી રાષ્ટ્રપ્રેમમાં લીન : વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં નીકળી ભવ્ય ‘તિરંગા યાત્રા’

વડોદરા: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સંસ્કારી નગરી વડોદરા ખાતે રાષ્ટ્રપ્રેમનો પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક વિશાળ અને ભવ્ય ‘તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. નવલખી મેદાનથી પ્રારંભ થયેલી આ ૨ કિલોમીટર લાંબી યાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો, યુવાનો, […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં ૧૦ હજાર નગરજનો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી ભવ્ય ‘તિરંગા યાત્રા’

આણંદ: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અવિસ્મરણીય અને ભવ્ય ‘તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાનથી શરૂ થયેલી આ વિશાળ રેલીમાં ૧૦,૦૦૦ થી વધુ ઉત્સાહી નગરજનો અને યુવાનો સાથે […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ડમરુના નાદથી ગુંજી વડનગર નગરી : Dy.CM હર્ષ સંઘવીએ કરાવી શ્રાવણોત્સવની ભવ્ય શરૂઆત

મહેસાણા / વડનગર: ઐતિહાસિક અને પ્રાચીન નગરી વડનગરના આંગણે ભક્તિ, સંસ્કૃતિ અને લોક-આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત પવિત્ર ‘વડનગર શ્રાવણોત્સવ’ નો મંગલ પ્રારંભ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારેથી કરવામાં આવ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવારે પોતે ડમરુ વગાડીને મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ‘ડમરુ યાત્રા’ નું પ્રસ્થાન કરાવ્યું […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નથી! કાળી કમાણી પર ગુજરાત પોલીસનો મોટો પ્રહાર, કચ્છમાં પેડલરની મિલકતો જપ્ત

ગાંધીધામ (કચ્છ): રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી આક્રમક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચનાઓ અને રાજ્યના પોલીસ વડા (DGP) જી. એસ. મલિકના આદેશથી, પોલીસે માત્ર ડ્રગ્સ પકડવા અને ગુનેગારોને જેલભેગા કરવાથી આગળ વધીને કાળી કમાણીથી ઊભી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

રમતગમતના મહાકુંભનો શંખનાદ : ગ્લાસગોથી ગુજરાત આવ્યો CWG ફ્લેગ

ગાંધીનગર: ગુજરાત માટે રમતગમતના ક્ષેત્રે એક ઐતિહાસિક સોનેરી ક્ષણની શરૂઆત થઈ ગઈ છે. ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના સફળ સમાપન બાદ આ રમતગમતનો સત્તાવાર ધ્વજ (Commonwealth Games Flag) હવે ગુજરાત આવી પહોંચ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ગૌરવવંતો ફ્લેગ વિધિવત રીતે અર્પણ કર્યો હતો. આ ધ્વજના […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic