Thursday, 3 September 2026

Tag: Harsh Sanghavi

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

રમતગમતના મહાકુંભનો શંખનાદ : ગ્લાસગોથી ગુજરાત આવ્યો CWG ફ્લેગ

ગાંધીનગર: ગુજરાત માટે રમતગમતના ક્ષેત્રે એક ઐતિહાસિક સોનેરી ક્ષણની શરૂઆત થઈ ગઈ છે. ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના સફળ સમાપન બાદ આ રમતગમતનો સત્તાવાર ધ્વજ (Commonwealth Games Flag) હવે ગુજરાત આવી પહોંચ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ગૌરવવંતો ફ્લેગ વિધિવત રીતે અર્પણ કર્યો હતો. આ ધ્વજના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત

પૂરગ્રસ્ત સુરતના લારી-ગલ્લાવાળાથી લઈ દુકાનદારોને મોટી કેશ સહાય, ૧ વર્ષનો વેરો માફ! જાણો વધુ

સુરત. જુલાઈ ૨૦૨૬ દરમિયાન સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા મુસળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. પૂરના પાણી ભરાઈ જવાના કારણે સુરતના સ્થાનિક વાણિજ્ય, વેપાર અને સેવાકીય એકમોને પારાવાર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં સુરતના વેપાર-ધંધા ફરી ધબકતા થાય અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક […]

ગુજરાત મધ્ય ગુજરાત

૧૪૯મી રથયાત્રા પૂર્વે સોનાવેશમાં સજ્જ પ્રભુ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં લીન થયા હર્ષ સંઘવી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા પૂર્વે નગરજનો અને ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના આ પવિત્ર મહોત્સવ પૂર્વે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરે પરંપરાગત નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

પૂરની આફત બાદ સુરતને બેઠું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મધ્યરાત્રિએ એક્શનમાં

સુરત: ભારે વરસાદ અને પૂરની આપત્તિ બાદ ડાયમંડ સિટી સુરતને રેકોર્ડ બ્રેક સમયમાં ફરીથી ધમધમતું કરવા અને જનજીવન પૂર્વવત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે અભૂતપૂર્વ રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સુરતને આ મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે સમગ્ર પ્રશાસન રાત-દિવસ એક કરી રહ્યું છે. પૂરના પાણી ઓસર્યા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક, 5 વર્ષમાં રૂ. 13,600 કરોડનું ડ્રગ્સ જપ્ત, 5300થી વધુ ગુનેગારો જેલ ભેગા

ગાંધીનગર: ૨૬મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાત રાજ્યને સંપૂર્ણપણે ‘ડ્રગ ફ્રી સ્ટેટ’ બનાવવા અને નશાના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સબળ અને આક્રમક નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ બની છે. માફિયાઓના ડ્રગ્સની હેરાફેરી કરવા માટેના દરેક આંતરરાષ્ટ્રીય કાવતરાને […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભૂલકાંઓને કરાવ્યો પ્રવેશ, બાળકોને ‘ઘરના પોલીસ’ બનવા કરી હાકલ

સુરત: સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણના સ્તરને વધુ મજબૂત કરવાના હેતુથી ગુરુવારથી “પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” નો ભવ્ય પ્રારંભ થયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મહોત્સવ અંતર્ગત ખટોદરા કોલોની સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક: ૪૫, ૪૬ અને ૨૭૫ માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. તેમણે બાલવાટિકા […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા

પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેનનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક

અમદાવાદ: સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું અવસાન થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભાવનાબેન પટેલના નિધનના સમાચાર મળતા જ દેશભરના રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ અને શુભેચ્છકો દ્વારા સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ સંદેશાઓ મારફતે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ પર ગુજરાતમાં ૨૪,૦૦૦થી વધુ કાર્યક્રમોનું આયોજન, નાયબ મુખ્યમંત્રીએ આપી વિગતો

ગાંધીનગર: વિશ્વભરમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સ્વાસ્થ્યની ધરોહર સમાન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે યોજાનારા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે, રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં […]

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

ઇબોલા પ્રભાવિત આફ્રિકામાં ફસાયેલા ભુજના પ્રોફેસરની જાણો કેવી રીતે થઈ વતન વાપસી

ભુજ (કચ્છ): વૈશ્વિક સ્તરે આફ્રિકન દેશોમાં ફાટી નીકળેલા જીવલેણ ઇબોલા (Ebola) વાયરસના પ્રકોપ વચ્ચે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) માં ફસાયેલા ભુજના એક પ્રોફેસર માટે ગુજરાત સરકાર દેવદૂત સાબિત થઈ છે. કચ્છની સરહદી ભૂમિ ભુજ સ્થિત પ્રખ્યાત આર.આર. લાલન કોલેજના સહાયક પ્રાધ્યાપક (Assistant Professor) ડૉ. અમીન સમા આંતરરાષ્ટ્રીય સરહદો સીલ થવાના કારણે આફ્રિકાના ગોમા શહેરમાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

એસ.ટી. નિગમની બમ્પર કમાણી : ઉનાળુ વેકેશનમાં ૧૯,૨૦૦ એક્સ્ટ્રા ટ્રીપ્સ દોડાવી, ૯.૬૦ લાખ મુસાફરોએ કર્યો પ્રવાસ

ગાંધીનગર: ઉનાળાના વેકેશન ૨૦૨૬ દરમિયાન મુસાફરોના ભારે ધસારા અને ટ્રાફિકને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે રેકોર્ડબ્રેક ૧૯,૨૦૦ જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર, […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic