Saturday, 31 October 2026

Tag: heavy rain

દેશ-દુનિયા

ચક્રવાત ‘અર્નાબ’નો ખતરો : પ.બંગાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી, તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી!

કોલકાતા: બંગાળની ખાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા અને ચક્રવાતી તોફાનો અવારનવાર ગંભીર સ્થિતિ સર્જતા હોય છે. હાલમાં વધુ એક ખતરનાક ચક્રવાત ‘અર્નાબ’ (Cyclone Arnab) અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું છે, જે આગામી બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. આ ભયાનક ચક્રવાતની સીધી અને પરોક્ષ અસર પશ્ચિમ બંગાળ રાજ્ય પર પણ વર્તાઈ રહી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

એકતાનગરમાં ધોધમાર વરસાદ: PM મોદીના કાર્યક્રમો પર માવઠાનું વિઘ્ન, સ્થળે પાણી ભરાયા

નર્મદા: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ એકતાનગર (કેવડિયા) ખાતે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદનું જોર યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોના થોડા સમય પહેલાં જ ધોધમાર વરસાદ શરૂ થતાં આયોજકો અને તંત્ર ચિંતામાં મુકાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે લગભગ 7 વાગ્યે એકતાનગર ખાતે પહોંચવાના છે. તેમના આગમન પહેલાં જ વરસી રહેલા ભારે વરસાદને […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જૂનાગઢમાં હાહાકાર : ૧૩ રસ્તા બંધ અને ૧૫ લોકોનું રેસ્ક્યુ

જૂનાગઢ: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે, અને શ્રાવણ માસના અંતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

પૂર્વ અમદાવાદ જળબંબાકાર: તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીનો પર્દાફાશ, વરસાદી પાણીથી ભરાયા રસ્તા

અમદાવાદ: આજે અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ખાસ કરીને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં. હજુ પણ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે શહેરીજનોને સાવચેત રહેવા જણાવાયું છે. આભાર તને અમદાવાદ તંત્ર […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic