ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ભારે વરસાદનું ‘યલો એલર્ટ’, સમગ્ર રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસી શકે છે વરસાદ!
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજા ફરી એકવાર સક્રિય મૂડમાં જોવા મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુરુવારે રાજ્યના વિવિધ ભાગો માટે આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતાને પગલે ‘યલો એલર્ટ’ […]
