Tuesday, 1 September 2026

Tag: Hit and Run

ગુજરાત મધ્ય ગુજરાત

કાળ બનીને દોડી સ્કૂલ બસ : અમદાવાદમાં બસે મોપેડ ચાલક યુવકને કચડ્યો, યુવકનું કમકમાટીભર્યું મોત

અમદાવાદ: અમદાવાદ શહેરમાં હૃદય હચમચાવી દેતી વધુ એક હિટ એન્ડ રનની ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. શુક્રવારે બપોરે ૨:૧૫ વાગ્યાની આસપાસ શાસ્ત્રીનગર રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે બોપલની પ્રતિષ્ઠિત ડીપીએસ (DPS) સ્કૂલની બસે ઈલેક્ટ્રિક મોપેડ પર જઈ રહેલા એક નિર્દોષ યુવકને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પાછળના તોતિંગ […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ : રિક્ષાને અડફેટે લીધા બાદ કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે બપોરે એક ભયાનક હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિકોલના ભક્તિ સર્કલ પાસે એક પૂરઝડપે આવતી લક્ઝરી BMW કારે રોડ પર જતી પેસેન્જર રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષા હવામાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ હતી અને કાર કાબુ બહાર જઈ સીધી નજીકના AMTS બસ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા : ગોત્રીમાં મહિલાને કચડી ભાગી જનાર વાહન ચાલક ઝડપાયો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગત ૧૮ જાન્યુઆરીના રોજ મોડી રાત્રે શહેરના ગોત્રી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ગોત્રી તળાવ અને પાણીની ટાંકી પાસેના જાહેર રોડ પરથી પસાર થઈ રહેલા અમીરતાબેન રામનયન પ્રજાપતિ નામના મહિલાને એક અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

નવા કપડાંની ખરીદી કરી પરત ફરતા બે આશાસ્પદ યુવાનોને કાળ ભેટી ગયો: અજાણ્યા વાહને લીધો ભોગ

વડોદરા: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અમરેશ્વર ગામના પાટિયા પાસે મોડી સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામના બે યુવાનો જ્યારે એક્ટિવા પર નવા કપડાંની ખરીદી કરીને હર્ષોલ્લાસ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળરૂપી અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. નવા કપડાંની ખરીદી કરી પરત […]

ગુજરાત મધ્ય ગુજરાત

મહીસાગરમાં કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ ૫ કિલોમીટર સુધી ઢસડ્યો, જાણો વધુ

ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી એક અત્યંત કાળજુ કંપાવી દેનારી અને અમાનવીય હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોડાસા-લુણાવાડા રોડ પર એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ તેને બચાવવા કે રોકવાને બદલે, કાર ઉપર ૫ કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો હતો. આ ભયંકર અકસ્માત હાલોલ-શામળાજી હાઈવે પર બન્યો હતો. ઘટનાની વિગતો અનુસાર, એક કાર […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic