મનોરંજન
AI નો ગુનાહિત દુરુપયોગ : ‘છુટ્ટા મલ્લે’ ડીપફેક વીડિયો પર મૌન તોડી ભડકી જાનહ્વી કપૂર
મુંબઈ: આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો વ્યાપ જેટલી ઝડપથી વધી રહ્યો છે, તેટલો જ તેનો દુરુપયોગ પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. તાજેતરમાં બોલિવૂડ અને સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી જાનહ્વી કપૂર અને સુપરસ્ટાર જુનિયર એનટીઆરની હિટ ફિલ્મ ‘દેવરા: પાર્ટ ૧’ ના સુપરહિત ગીત ‘છુટ્ટા મલ્લે’ (Chuttamalle) નો એક એઆઈ-મોર્ફ્ડ (AI-morphed) અને અશ્લીલ ડીપફેક […]
