ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
દેશ-દુનિયા
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
ગુજરાત પોલીસનું ગૌરવ: ૭૯મા સ્વાતંત્ર્ય દિવસે ૧૫ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે
ગાંધીનગર: ગુજરાત પોલીસ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા ૭૯મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય સેવા બદલ ગુજરાત પોલીસના ૧૫ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતના બહાદુર પોલીસકર્મીઓના નામનો સમાવેશ થાય છે. આ સન્માન […]
