Friday, 30 October 2026

Tag: Movie Trailer

મનોરંજન

‘Jailer 2’ નું ટ્રેલર રિલિઝ : રજનીકાંતનો ધમાકેદાર કમબેક, બોલ્ડ લુકમાં વિદ્યા બાલને જીત્યા દિલ, જાણો રિલીઝ ડેટ

મુંબઈ: સાઉથ સિનેમાના થલાઈવા અને ભારતીય સિનેમાના મહાનાયક રજનીકાંતના ચાહકો માટે એક મોટા અને ધમાકેદાર સમાચાર સામે આવ્યા છે. બ્લોકબસ્ટર ફિલ્મ ‘જેલર’ ની સુપર-સક્સેસ બાદ હવે ડાયરેક્ટર નેલ્સન દિલીપકુમાર તેની મોસ્ટ અવેટેડ સિક્વલ ‘જેલર ૨’ (Jailer 2) સાથે પાછા ફરી રહ્યા છે. મેકર્સ દ્વારા સોમવારે આ એક્શન-પેક્ડ ફિલ્મનું મસાલેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ […]

મનોરંજન

નવી નવી વહુ અને અનોખો ડ્રામા : યામી ગૌતમની ફિલ્મ ‘Nayyi Navelli’નું ટ્રેલર આઉટ

મુંબઈ: બોલિવૂડની હોનહાર અને પ્રતિભાશાળી અભિનેત્રી યામી ગૌતમ ધરીની બહુપ્રતિક્ષિત આગામી ફિલ્મ ‘નયી નવેલી’ (Nayyi Navelli) નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર જોતાં જ સ્પષ્ટ થાય છે કે પ્રેક્ષકોને સિનેમાઘરોમાં એક અનોખી, મનોરંજક અને રહસ્યમય કૌટુંબિક સફર જોવા મળવાની છે. મેરઠ શહેરની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન બાલાજી મોહન […]

મનોરંજન

Bhooth Bangla : પરેશ રાવલ અને રાજપાલ યાદવ સાથે જામશે કોમેડીની મહેફિલ, જાણો ક્યારે રિલીઝ થશે આ હોરર-કોમેડી ફિલ્મ

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને દિગ્ગજ દિગ્દર્શક પ્રિયદર્શનની જોડી લગભગ ૧૪ વર્ષ બાદ ફરી એકવાર મોટા પડદે વાપસી કરી રહી છે. સોમવારે તેમની મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અક્ષયની મસ્તી, તબ્બુની મિસ્ટ્રી અને વામિકા ગબ્બીનો ગ્લેમર અવતાર જોવા મળી રહ્યો છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic