ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
મંત્રાલય, બ્યુરો કે નેશનલ જેવા શબ્દો વાપરનાર ખાનગી સંસ્થાઓ સામે ગુજરાત સરકાર આકરી કાર્યવાહી કરશે!
ગાંધીનગર: વ્યાપારિક અને અંગત લાભ ખાતર સરકારી નામો, હોદ્દાઓ અને રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકોને ભ્રમિત કરતી ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને બિન-સરકારી સંગઠનો (NGOs) સામે ગુજરાત સરકારે લાલ આંખ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના તમામ વિભાગો, સરકારી કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને ‘પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, ૧૯૫૦’ નું […]
