Friday, 30 October 2026

Tag: New Year 2026

ગુજરાત મધ્ય ગુજરાત

પાર્ટી નહીં ભક્તિ : વડોદરાના યુવાધને હરે કૃષ્ણાના નાદ સાથે 2026ને વધાવ્યું

વડોદરા: જ્યારે સમગ્ર વિશ્વ 31 ડિસેમ્બરની રાત્રે પાર્ટી, લાઉડ મ્યુઝિક અને ઘોંઘાટમાં મગ્ન હોય છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર (ISKCON) ખાતે નિત્યાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025ને વિદાય આપવા અને નૂતન વર્ષ 2026ને આવકારવા માટે ભવ્ય ભજન-કીર્તન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા […]

દેશ-દુનિયા

નવવર્ષે વૃંદાવન જતા ભક્તો માટે રેડ એલર્ટ: બાંકે બિહારી મંદિરમાં માનવ મહેરામણ ઉમટતા સ્થિતિ ગંભીર

વૃંદાવન (મથુરા): નવા વર્ષના આગમન પૂર્વે જ ધાર્મિક નગરી વૃંદાવનમાં ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઠાકુર શ્રી બાંકે બિહારી જી મહારાજના દર્શન માટે ઉમટેલી ભીડને કારણે સ્થિતિ કાબૂ બહાર જતી જણાઈ રહી છે. મંદિરથી લઈને મુખ્ય બજાર સુધી પગ મૂકવાની પણ જગ્યા નથી, જેના કારણે ભારે ટ્રાફિક જામ અને અફરાતફરીનો માહોલ […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ: સવારે 6 થી રાત્રે 10 સુધી મનોરંજનનો મહાકુંભ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત વાર્ષિક કાંકરિયા કાર્નિવલ 2025નો આજથી (25 ડિસેમ્બર) ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આગામી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ સાત દિવસીય મહોત્સવમાં દરરોજ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડશે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ વર્ષ 2008થી શરૂ થયેલો આ કાર્નિવલ આજે આંતરરાષ્ટ્રીય સ્તરનું આકર્ષણ બની ગયો છે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic