Tuesday, 1 September 2026

Tag: Parimal Nathwani

દેશ-દુનિયા

પરિમલ નથવાણી ચોથી વખત રાજ્યસભામાં ચૂંટાયા, ઝારખંડથી જીત મેળવી રચ્યો નવો ઇતિહાસ

રાંચી: અગ્રણી ઉદ્યોગપતિ અને પીઢ નેતા પરિમલ નથવાણી ફરી એકવાર ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે ચોથી ટર્મ (ચોથી વખત) રાજ્યસભાના સાંસદ તરીકે બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં પરિમલ નથવાણીએ શાનદાર વિજય મેળવ્યો છે. પરિમલ નથવાણી વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૦ દરમિયાન ઝારખંડમાંથી સતત બે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીનો બદનક્ષી ફેલાવનાર ૭ લોકો સામે રૂ.૧૦૦ કરોડનો દાવો

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમની વિરુદ્ધ ખોટી અને બદનક્ષીભરી માહિતી ફેલાવવા બદલ કડક કાયદાકીય પગલું ભર્યું છે. નથવાણીએ આ મામલે સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ₹ ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો દાખલ કર્યો છે. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા આ માનહાનીના દાવા બદલ, માનનીય કોર્ટે તમામ સંબંધિત […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગીર બાદ હવે બરડા અભયારણ્ય સિંહોનું બીજું ઘર, ૧૭ સિંહોનો પરિવાર થયો સ્થાપિત

ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહો માટે હવે ગીર બાદ બીજું મોટું અને સુરક્ષિત નિવાસસ્થાન તૈયાર થઈ રહ્યું છે. પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં સિંહોની વધતી હાજરી અને કુદરતી રીતે જ તેમના સંવર્ધનથી વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. આ અંગે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે અને […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

ગીરના જંગલમાં સિંહબંધુ ‘જય-વીરૂ’ની યાદ અમર : આદિત્ય ગઢવીના કંઠે સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ

ગીર, ગુજરાત: ગીરના જંગલ પર રાજ કરનાર અને જેમની અતૂટ મિત્રતાની વાર્તાઓ આજે પણ વન્યજીવ પ્રેમીઓની જીભ પર છે, તેવા સિંહબંધુ ‘જય’ અને ‘વીરૂ’ની જોડીને એક વિશિષ્ટ સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. પરિમલ નથવાણી પ્રસ્તુત અને જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીના દમદાર કંઠે ‘જય-વીરૂની જોડી’ શીર્ષક હેઠળનું આ મ્યુઝિકલ ટ્રિબ્યુટ ૭ ઓગસ્ટે રિલીઝ થશે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic