રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વડોદરાની બે દિવસીય મુલાકાતે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલ શુક્રવારથી વડોદરા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ મુખ્યત્વે પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને શિક્ષણ સંસ્થાના મહત્વના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રથમ દિવસે રાજ્યપાલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. શુક્રવારે રાજ્યપાલ વાંકાનેર ગામની પી.એમ. પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક કૃષિના […]
