Wednesday, 2 September 2026

Tag: Public Transport

ગુજરાત મધ્ય ગુજરાત

સંસ્કારી નગરીનો ગ્રીન સંકલ્પ : વડોદરામાં વધુ ૨૦ નવી AC ઇલેક્ટ્રિક બસ દોડશે, ઓક્ટોબર સુધીમાં ઇ-બસનો આંકડો ૧૦૦ પહોંચશે

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના પ્રજાજનો માટે જાહેર પરિવહન ક્ષેત્રે એક મોટા અને આનંદદાયક સમાચાર આવ્યા છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના જાહેર વાહનવ્યવહારને વધુ મજબૂત અને પ્રદૂષણમુક્ત બનાવવાના ભાગરૂપે વધુ ૨૦ નવી પીએમ ઇ-બસો (PM e-Buses) નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ૨૦ એસી ઇલેક્ટ્રિક બસોના ઉમેરા સાથે જ વડોદરા શહેરમાં દોડતી કુલ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાવાસીઓ પર મોંઘવારીનો વધુ એક માર, ૧ જુલાઈથી મિનિમમ ભાડામાં કરાયો વધારો, જાણો વધુ

વડોદરા: મોંઘવારીના પિસાતા સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો પર વડોદરા શહેરમાંથી વધુ એક આર્થિક બોજો આવી પડ્યો છે. શહેરમાં સીએનજી (CNG) ગેસ તેમજ પેટ્રોલના ભાવમાં સતત થઈ રહેલા ધરખમ વધારાને પગલે વડોદરા રિક્ષા યુનિયન દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રિક્ષા એસોસિએશને આગામી ૧ જુલાઈ, ૨૦૨૬ થી રિક્ષાના ભાડામાં સીધો વધારો કરવાની સત્તાવાર જાહેરાત […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

એસ.ટી. નિગમની બમ્પર કમાણી : ઉનાળુ વેકેશનમાં ૧૯,૨૦૦ એક્સ્ટ્રા ટ્રીપ્સ દોડાવી, ૯.૬૦ લાખ મુસાફરોએ કર્યો પ્રવાસ

ગાંધીનગર: ઉનાળાના વેકેશન ૨૦૨૬ દરમિયાન મુસાફરોના ભારે ધસારા અને ટ્રાફિકને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે રેકોર્ડબ્રેક ૧૯,૨૦૦ જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર, […]

ગુજરાત મધ્ય ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદથી ટ્રેન, વડોદરાથી એસ.ટી. બસ અને પછી સાયકલ ચલાવી કાર્યક્રમમાં પહોંચ્યા

પંચમહાલ: વૈશ્વિક ઈંધણ સંકટ અને વડાપ્રધાન મોદીના કરકસરના આહવાન વચ્ચે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સાદગી અને પર્યાવરણ સરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચમહાલ જિલ્લાના બે દિવસીય પ્રવાસ અર્થે હાલોલ પહોંચવા માટે રાજ્યપાલએ કોઈ વીઆઈપી (VIP) કાફલો કે હેલિકોપ્ટર વાપરવાને બદલે એક સામાન્ય નાગરિકની જેમ જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો હતો. તેઓ આજે સવારે અમદાવાદ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

હોળી-ધૂળેટી પર્વ પર ST નિગમ દ્વારા 7400થી વધુ વધારાની ટ્રીપનું સંચાલન, Dy.CMએ પાઠવ્યા અભિનંદન

ગાંધીનગર: હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે વતન જતા અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા હાથ ધરવામાં આવેલ વિશેષ આયોજન અત્યંત સફળ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હોળી-ધૂળેટીના પર્વ પર નિગમની આ સરાહનીય કામગીરી બદલ એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને સમગ્ર વહીવટી સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. તેમણે […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડે.CM હર્ષ સંઘવીનો ‘એક્શન મોડ’ : આણંદના વિદ્યાર્થીઓની રજૂઆત બાદ માત્ર એક જ દિવસમાં નવી એસ.ટી. બસો શરૂ

આણંદ: ગુજરાત સરકારની કાર્યશૈલીમાં ‘ઝડપી નિર્ણય અને તુરંત અમલ’નું ઉત્તમ ઉદાહરણ આજે આણંદમાં જોવા મળ્યું છે. ગઈકાલે તા. ૦૬/૦૧/૨૦૨૬ના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બસમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે બોરસદ અને ડાકોર રૂટ પર બસોની અછતને […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ બસ સ્ટેન્ડમાં હર્ષ સંઘવીની ‘સરપ્રાઈઝ વિઝિટ’: વિદ્યાર્થીઓ સાથે બસમાં બેસી કરી ચર્ચા

આણંદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક (Surprise) મુલાકાત લેતા એસટી વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. હર્ષ સંઘવીએ કોઈ પણ પૂર્વ સૂચના વગર બસ સ્ટેન્ડ પહોંચીને ત્યાંની પાયાની સુવિધાઓ, સ્વચ્છતા અને બસોના સમયપત્રકની ગંભીરતાથી સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ‘પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ’ સાથેની AC ઈ-બસો દોડશે; ગોત્રીમાં હાઈટેક ચાર્જિંગ હબ તૈયાર

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના શહેરીજનો માટે પરિવહન ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મેટ્રો જેવી હાઈટેક સુવિધા આપવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત વડોદરામાં સંભવતઃ ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં એવી ઈ-બસો શરૂ થશે જેમાં “આગળનું સ્ટોપ માંડવી છે” જેવી ઓટોમેટિક પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત હશે. ત્રણ ફેઝમાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૧ નવી બસોને લીલી ઝંડી બતાવી

ગાંધીનગર: ગુજરાતના નાગરિકોને વધુ સુવિધાસભર અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી એસ.ટી. નિગમની ૨૦૧ નવી બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયો હતો. નાગરિકોને […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic