Tuesday, 21 April 2026

Tag: Rahul Gandhi

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

‘આદિવાસીઓને વનવાસી કહેવા એ બિરસા મુંડા અને સંવિધાન પર હુમલો’ : વડોદરામાં રાહુલ ગાંધીનું નિવેદન

વડોદરા: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર સાંસદ ગેનીબેન ઠાકોર અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર હજારોની સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણ કોંગ્રેસમય […]

દેશ-દુનિયા બિઝનેસ

અમેરિકાએ રશિયન તેલ ખરીદવા ભારતને 30 દિવસની છૂટ આપી, RJD નેતાએ કહ્યું, “ભારતની સાર્વભૌમત્વ જોખમાય રહી છે”

નવી દિલ્હી: ઈરાન સાથે વધી રહેલા સંઘર્ષની વચ્ચે અમેરિકાએ ભારતીય રિફાઈનર્સને રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની કામચલાઉ છૂટ (Waiver) આપવાની જાહેરાત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ સેક્રેટરી ઓફ ધ ટ્રેઝરીએ જણાવ્યું હતું કે, આ આકસ્મિક પગલું વૈશ્વિક બજારમાં તેલનો પ્રવાહ જાળવી રાખવા માટે લેવામાં આવ્યું છે. જોકે, આ મંજૂરી માત્ર સમુદ્રમાં અટવાયેલા (Stranded at sea) […]

દેશ-દુનિયા

ડૉ. સંપદા મુંડે આત્મહત્યા કેસમાં રાહુલ ગાંધીના ભાજપ પર ગંભીર પ્રહાર, ન્યાયની માંગ

મહારાષ્ટ્રના સાતારામાં ડોક્ટર સંપદા મુંડેના બળાત્કાર અને ઉત્પીડનથી કંટાળીને કરેલી આત્મહત્યાની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આ ઘટનાને ‘સંસ્થાકીય હત્યા’ ગણાવીને ન્યાયની માંગ કરી છે. महाराष्ट्र के सतारा में बलात्कार और उत्पीड़न से तंग आकर डॉ. संपदा मुंडे की आत्महत्या किसी […]

ગુજરાત દેશ-દુનિયા

‘ગુજરાત મોડેલ’ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર, ગરીબોના ઘર તોડી અદાણીને જમીન આપવાનો આરોપ

ગાંધીનગર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત સરકારના ‘ગુજરાત મોડેલ’ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દલિતો, પછાત વર્ગ અને ગરીબોના ઘર તોડી પાડવા અને અબજોપતિ ઉદ્યોગપતિઓને જમીન આપવાનો સીધો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં બુલડોઝરથી તોડી પાડવામાં આવેલા ઘરોની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘અમારા માટે ન કોઈ પક્ષ, ન વિપક્ષ… બધા સમકક્ષ’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી આયોગનો જવાબ

નવી દિલ્હી: ‘વોટ ચોરી’ના આક્ષેપો પર ચાલી રહેલી રાજકીય ચર્ચા વચ્ચે, ચૂંટણી આયોગ (Election Commission) તરફથી આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે ‘વોટ ચોરી’ અને ડબલ વોટિંગ જેવા ગંભીર આક્ષેપોનો સખત શબ્દોમાં જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, “અમારા માટે ન કોઈ પક્ષ છે, ન […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic