ગુજરાત
મધ્ય ગુજરાત
વડોદરાવાસીઓ પર મોંઘવારીનો વધુ એક માર, ૧ જુલાઈથી મિનિમમ ભાડામાં કરાયો વધારો, જાણો વધુ
વડોદરા: મોંઘવારીના પિસાતા સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો પર વડોદરા શહેરમાંથી વધુ એક આર્થિક બોજો આવી પડ્યો છે. શહેરમાં સીએનજી (CNG) ગેસ તેમજ પેટ્રોલના ભાવમાં સતત થઈ રહેલા ધરખમ વધારાને પગલે વડોદરા રિક્ષા યુનિયન દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રિક્ષા એસોસિએશને આગામી ૧ જુલાઈ, ૨૦૨૬ થી રિક્ષાના ભાડામાં સીધો વધારો કરવાની સત્તાવાર જાહેરાત […]
