મજાક ભારે પડી! ઉદયપુર-સુરત વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર બિહારના ત્રણ પરપ્રાંતિય શ્રમિકો RPF ની ગિરફતમાં
સુરત: દેશની અત્યાધુનિક અને પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારાની ઘટનાઓ અવારનવાર મુસાફરોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો કરતી હોય છે. તાજેતરમાં જ ઉદયપુરથી સુરત આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર અજાણ્યા શખ્સો દ્વારા અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેનની બારીઓના કાચ તૂટી ગયા હતા. આ ગંભીર ઘટનાની […]


