ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
મુખ્યમંત્રીની જાહેરાત : ૯ નવેમ્બરથી મગફળી, સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી ફરી શરૂ થશે
કમોસમી વરસાદના કારણે સ્થગિત થયેલી ટેકાના ભાવે ખરીદી ૯ નવેમ્બરથી ફરી શરૂ કરવા સરકારે નિર્ણય લીધો. ગુજરાત રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને કમોસમી વરસાદ (માવઠા)ની અણધારી આફતના લીધે વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની હિંમત બનીને તેમની આર્થિક સુખાકારી માટે કટિબદ્ધ હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. ખેડૂત પરિવારોની ચિંતા કરીને સરકારે […]
