ગુજરાતના શહેરોની બદલાશે સૂરત : ૨૦૩૦ સુધીમાં ૧૬૮ શહેરો થશે ‘વાયર ફ્રી’, કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક મિશનને મંજૂરી
ગાંધીનગર: ગુજરાતના શહેરી વિસ્તારોને વધુ સુંદર, સ્માર્ટ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ ના વિઝનને આગળ વધારતા “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન” (Gujarat Wire Free City Mission) ને સૈદ્ધાંતિક મંજૂરી […]
