Friday, 30 October 2026

Tag: Vadodara Police

ગુજરાત મધ્ય ગુજરાત

નશાકારક પ્રવૃત્તિઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામેની કાર્યવાહીના ભાગરૂપે આજવા રોડ વિસ્તારમાં સફળ રેડ પાડી છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દત્તનગર, સયાજીપાર્ક, આજવા રોડ ખાતે રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં નશાકારક કફ સિરપનો જથ્થો છૂટક વેચાણ કરવા માટે સંતાડી રાખે છે. મળેલા ઈનપુટના આધારે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડભોઇ: SOU રોડ પર ભયાનક અકસ્માત, બાઇકની ટક્કરે ૩ લોકો ગંભીર ઇજાગ્રસ્ત

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા નાંદોદી ભાગોળ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ગત રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ ભયાનક દૃશ્ય સર્જાયું હતું અને કુલ ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, રાત્રિના સમયે એક બાઇક ચાલક સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ચોર ટોળકી ઝડપાઈ, ૪ ગુના ઉકેલાયા

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી ચોરીના ગુના આચરતી એક સક્રિય ચોર ટોળકીને પકડી પાડી છે. આ ચોર ટોળકી મુખ્યત્વે જ્વેલર્સની દુકાનોની આજુબાજુ હાજર રહીને દાગીનાની ખરીદી કરી નીકળતી વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના સાથે બે આરોપીઓને ઝડપી પાડીને ચોરીના કુલ ૪ બનાવો ઉકેલી […]

ગુજરાત મધ્ય ગુજરાત

દિવાળી પહેલા વડોદરાના બજારોમાં પોલીસની અભૂતપૂર્વ સુરક્ષા

વડોદરા: દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેરના મુખ્ય બજારોમાં ખરીદી માટે ઉમટી પડતી લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને અધિક પોલીસ કમિશનર લીના પાટીલની સૂચના તથા ઝોન-૪ના નાયબ પોલીસ કમિશનર એન્ડ્રુ મેકવાન અને મદદનીશ પોલીસ કમિશનર એમપી […]

ગુજરાત મધ્ય ગુજરાત

બાપોદ પોલિસ સ્ટેશન વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન, અનેકના ઘર ચેક કરાયા

વડોદરા શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા એકતાનગર વિસ્તારમાં આવેલા બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં જનરલ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ક્રાઈમ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો અને સ્થળો પર સઘન ચેકિંગ કર્યું હતું. આ મેગા કોમ્બિંગ દરમિયાન પોલીસે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વરસાદ બન્યો વિલન: વડોદરામાં પોલીસના ‘શક્તિ વંદના’ ગરબા કાર્યક્રમ રદ્દ

નવરાત્રીના પાવન પર્વ પહેલાં જ વડોદરામાં વરસી રહેલા અચાનક વરસાદે ગરબા રસિકો અને આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. આજે, પોલીસ વિભાગ દ્વારા આયોજિત ‘શક્તિ વંદના ૨૦૨૫’ ગરબા કાર્યક્રમ ધોધમાર વરસાદને કારણે રદ્દ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જાણીતા લોકગાયક જીગરદાન ગઢવી પર્ફોમ કરવાના હતા, પરંતુ હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે આ નિર્ણય લેવો પડ્યો. વડોદરા શહેર […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

નામ અને ઓળખ છુપાવીને બળાત્કાર આચરનાર આરોપીની વડોદરા પોલીસે કરી ધરપકડ

વડોદરા શહેરની માંજલપુર પોલીસે એક ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં આરોપીએ હિન્દુ નામ ધારણ કરીને એક મહિલા સાથે સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાહેબની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદ મુજબ, આરોપી ઇકબાલખા ઉર્ફે પ્રતિક પટેલ રસુલખા પરમાર, રહે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic