વડોદરામાં ભારે અરેરાટી : માંડવીની દલા પટેલની પોળમાં એક જ પરિવારના ૩ લોકોનો સામૂહિક આપઘાત
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ) માં રહેતા સોની પરિવારના ત્રણ સભ્યોએ કોઈ અગમ્ય કારણોસર એકસાથે સામૂહિક આત્મહત્યા કરી લેતાં સમગ્ર વડોદરા શહેરમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. તહેવારોના દિવસોમાં જ પરિવારના […]









