VMCનો મોટો નિર્ણય : હવે કમાટીબાગ-ગોત્રી ગાર્ડનમાં રજિસ્ટર એન્ટ્રી ફરજિયાત
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરના બગીચાઓમાં સુરક્ષા વ્યવસ્થા અને સુલેહ-શાંતિ જાળવવા માટે એક મહત્ત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે એક સમીક્ષા બેઠક બાદ જાહેરાત કરી કે હવે વડોદરાના મુખ્ય બગીચાઓ, કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ મેળવતા પહેલા મુલાકાતીઓએ રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવી ફરજિયાત રહેશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ […]








