Monday, 31 August 2026

Tag: VMC

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા મનપાની ઘોર બેદરકારી: ખુલ્લા મેનહોલે લીધો નિર્દોષનો જીવ, જવાબદાર એન્જિનિયર સસ્પેન્ડ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત ૨૬ ડિસેમ્બરના રોજ માંજલપુર ટાંકી ખાતે પાણી પુરવઠા શાખા દ્વારા ભૂગર્ભ સંપની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારનું પાણી વિતરણ પૂર્ણ થયા બાદ શરૂ થયેલી આ કામગીરી સાંજે અંદાજે ૭ વાગ્યે પૂર્ણ થઈ હતી. જોકે, કામગીરી બાદ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના ખોડીયાર નગરમાં રખડતી ગાયનો આતંક: રાહદારીઓને અડફેટે લેતા બે ઇજાગ્રસ્ત

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોર અકસ્માત અને જીવલેણ હુમલાના કારણ બની રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આજરોજ ખોડીયાર નગર વિસ્તારમાં બની હતી. જ્યાં પંચમ ઇલાઇટ સોસાયટી પાસે એક ગાયે અચાનક આતંક મચાવતા બે રાહદારીઓને પોતાની અડફેટે લીધા હતા. ગાય એટલી […]

ગુજરાત મધ્ય ગુજરાત

કરમસદ સુપર માર્કેટમાં મનપાનો સપાટો: રસ્તા રોકીને બેઠેલા વેપારીઓ પાસેથી રૂ.૨.૦૫ લાખનો દંડ વસૂલાયો

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય બજારોને દબાણમુક્ત કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કરમસદના ધમધમતા સુપર માર્કેટ વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરીને જાહેર માર્ગો પર અનધિકૃત દબાણ કરનારા ૪૧ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ૪૧ એકમોને ₹૨.૦૫ લાખનો દંડ ફટકારાયો સુપર […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાવાસીઓ ધ્યાન આપજો! અલકાપુરી ગરનાળું ૧૮ દિવસ માટે બંધ: ટ્રાફિક જામથી બચવા વાંચી લેજો આ નવો રૂટ મેપ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન) ની કામગીરી હવે ફુલ સ્પીડમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટના C-5 પેકેજ અંતર્ગત કડકબજારથી અલકાપુરી ગરનાળા તરફના રોડ પર વિશાળ ગડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવાની હોવાથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર (IPS) દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કયા સમયગાળા માટે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ‘પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ’ સાથેની AC ઈ-બસો દોડશે; ગોત્રીમાં હાઈટેક ચાર્જિંગ હબ તૈયાર

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના શહેરીજનો માટે પરિવહન ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મેટ્રો જેવી હાઈટેક સુવિધા આપવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત વડોદરામાં સંભવતઃ ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં એવી ઈ-બસો શરૂ થશે જેમાં “આગળનું સ્ટોપ માંડવી છે” જેવી ઓટોમેટિક પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત હશે. ત્રણ ફેઝમાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા : ફતેગંજ મુખ્ય માર્ગ પર ડ્રેનેજના પાણી ઉભરાતા વેપારીઓના ધંધા-રોજગાર ચોપટ

સંસ્કારી નગરી વડોદરાના પોશ ગણાતા ફતેગંજ મેન રોડ પર હાલમાં સ્થિતિ નરકાગાર જેવી બની ગઈ છે. શહેરના વોર્ડ નંબર ૩ માં આવતા આ મુખ્ય માર્ગ પર પાછલા ઘણા મહિનાઓથી ડ્રેનેજની લાઈનો ઉભરાવાની અને ગંદા પાણી રસ્તા પર વહેવાની સમસ્યાએ માઝા મૂકી છે. દુર્ગંધ મારતા આ પાણીને કારણે વેપારીઓ અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ૧૫ […]

ગુજરાત મધ્ય ગુજરાત

સ્માર્ટ સિટી વડોદરામાં ‘પાણીમાં ગયા પૈસા’ જેવો ઘાટ, બરોડા ડેરી પાસે પાણીની લાઈનમાં ભંગાણ

‘સ્માર્ટ સિટી’ વડોદરામાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આજે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી બરોડા ડેરી પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં ભળી જતાં સ્થાનિકોમાં રોષ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

CM ભૂપેન્દ્ર પટેલે પાલિકાઓને ચેક અર્પણ કર્યા, વડોદરાને મળ્યા રૂ.૨૩૫ કરોડ

ગુજરાતના નગરો અને મહાનગરોને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે આજે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ ખાતે આયોજિત આ સમારોહમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કાર્યો માટે કુલ ₹૨૮૦૦ કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, નાણાં તેમજ શહેરી વિકાસ મંત્રી […]

ગુજરાત મધ્ય ગુજરાત

‘ભાજપના નેતાઓ પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત, પ્રજાના કામોની અવગણના’ : અમિબેન રાવત

વડોદરા શહેરમાં માર્ગોની બિસ્માર હાલતને લઈને કોર્પોરેટર અને વિપક્ષના નેતા અમી રાવતે મેયર પીન્કીબેન સોનીને એક ગંભીર પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આક્ષેપ કર્યો છે કે વડોદરા શહેરના ૩૨ રોડના કામ ૧૦ મહિના પહેલા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હોવા છતાં, માત્ર ખાતમુહૂર્ત (ઉદઘાટન) ન થવાને કારણે હજી સુધી શરૂ થઈ શક્યા નથી. કોર્પોરેટરે જણાવ્યું […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના વિકાસ માટે VMCનો એક્શન પ્લાન : ૧૯ નવા યોગ સેન્ટર અને પ્રદૂષણ નિયંત્રણ પર ફોકસ

વડોદરા મહાનગરપાલિકા (VMC)ના મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી તાજેતરની રિવ્યુ બેઠકમાં શહેરના માળખાગત વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા, પર્યાવરણ અને જાહેર સુવિધાઓને સુધારવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કમિશનરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરની ગુણવત્તા સુધારવા માટે તંત્ર સક્રિયપણે કામ કરી રહ્યું છે. ૧. રોડ-રસ્તા અને ગુણવત્તા સુધારણા: ખોદકામ પર રોક: શહેરમાં હવે રોડ-રસ્તાનું ખોદકામ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic