Thursday, 7 May 2026

Tag: water release

ગુજરાત દક્ષિણ ગુજરાત

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ૧૫ ગેટ ખોલાયા, ૨૭ ગામો એલર્ટ

નર્મદા: ગુજરાતના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આ વધતી જળસપાટીને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ડેમની જળ સપાટી ૧૩૬.૭૪ મીટર પર પહોંચી છે. ડેમમાં ૧.૬૭ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને કારણે ડેમના ૧૫ ગેટ […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, સતલાસણા-વડાલી રસ્તો બંધ

ધરોઈ: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ, ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના ૪ દરવાજા ખોલીને કુલ ૩૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. પાણીના પ્રવાહને કારણે ધરોઈ ડેમની હેઠવાસમાં આવેલો સતલાસણા-વડાલીને જોડતો નેશનલ હાઇવે ૫૮ પાણીમાં ડૂબી ગયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic