ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા આણંદ જિલ્લામાં ‘એનિમિયા મુક્ત ભારત’ અભિયાનનો પ્રારંભ
કરમસદ: આણંદ જિલ્લામાં કિશોરીઓના સ્વાસ્થ્ય સ્તરમાં સુધારો લાવવાના ઉમદા હેતુ સાથે ભાઈકાકા યુનિવર્સિટી સંલગ્ન પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા જિલ્લા સરકારી અધિકારીઓના સહયોગથી ‘એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ’ની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા શાળાએ જતી કિશોરીઓમાં લોહીની ઉણપ (એનિમિયા) ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. છ મહિનાનો વિશેષ હસ્તક્ષેપ પ્રોજેક્ટ કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડા […]
