ગરમી સહન શક્તિ બહાર! ફ્રાન્સમાં હીટવેવના કારણે બદલાયો રિયલ્ટી ટ્રેન્ડ, ઘર ખરીદનારાઓ માટે ‘ક્લાઇમેટ કમ્ફર્ટ’ બન્યું પ્રાથમિકતા
પેરિસ (ફ્રાન્સ): યુરોપમાં સતત વધી રહેલું વૈશ્વિક તાપમાન અને ઉનાળામાં આવતા તીવ્ર હીટવેવ (Heatwaves) હવે માત્ર પર્યાવરણ પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ તે ફ્રાન્સના રિયલ એસ્ટેટ માર્કેટને પણ સંપૂર્ણપણે બદલી રહ્યા છે. ફ્રાન્સમાં ઘર કે એપાર્ટમેન્ટ ખરીદનારા અને ભાડે રાખનારા લોકો માટે હવે ઘરના લોકેશન કે કિંમત જેટલું જ મહત્ત્વ ‘હીટ રેઝિસ્ટન્સ’ (ગરમી સામે રક્ષણ) […]







