Thursday, 1 October 2026

Tag: drug bust

ગુજરાત દેશ-દુનિયા

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન, રૂ. ૩૦૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૫ પાકિસ્તાની ઝડપાયા!

ગાંધીનગર: અરબ સાગરમાં ભારતીય દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સીઓએ નાર્કો-સ્મગલિંગના નેટવર્ક વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. ગુજરાત એટીએસ (ATS), ભારતીય તટ રક્ષક બળ (Indian Coast Guard) અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના સંયુક્ત ઇન્ટેલિજન્સ-આધારિત ઓપરેશનમાં અરબ સાગરમાં લક્ષદ્વીપના પશ્ચિમ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઈરાની બોટ (Dhow) ને ઘેરીને ઝડપી પાડવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન […]

ગુજરાત મધ્ય ગુજરાત

ટ્રોલી બેગના હેન્ડલમાં છુપાવ્યું ‘સફેદ ઝેર’ : અમદાવાદ એરપોર્ટ પર DRI નો મોટો દરોડો, યુગાન્ડાનો નાગરિક કરોડોના કોકેન સાથે ઝડપાયો!

અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પરથી નશાના કારોબાર સામે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની અહમદાબાદ ઝોનલ યુનિટને મોટી સફળતા સાંપડી છે. ડીઆરઆઈની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને એરપોર્ટ પરથી એક યુગાન્ડાના નાગરિકને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી અંદાજે ૯૮૧ ગ્રામ (લગભગ ૧ કિલો) ઉચ્ચ ગુણવત્તા […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડ્રગ્સ સામે વડોદરા SOGની મેગા ઝુંબેશ : છાણી રોડ પરથી રૂ. ૨.૨૬ લાખના હેરોઇન સાથે ‘બોબી સરદાર’ પકડાયો

વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ તથા હેરાફેરીને અસરકારક રીતે અટકાવવા માટે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શનના આધારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા તા. ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેર એસ.ઓ.જી. (SOG) ને ચોક્કસ બાતમી મળી હતી કે, છાણી ગામમાં રહેતો હરજીન્દરસિંગ ઉર્ફે બોબી સરદાર નામનો […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા SOGનો સપાટો : મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમ ઝડપાયો

વડોદરા શહેરને નશાના દૂષણથી મુક્ત કરાવવાના અભિયાનના ભાગરૂપે, શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOGની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને માદક પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સના કોમર્શિયલ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત એવી છે કે, SOG પોલીસને બાતમી મળી હતી કે કારેલીબાગ, મચ્છીપીઠ નાકા […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના NDPS કેસમાં વોન્ટેડ મહિલાની વડોદરાથી ધરપકડ

વડોદરા: વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS (Narcotic Drugs and Psychotropic Substances) કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી ઝરીનાબેન અબ્દુલ ઇબ્રાહીમ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડાની સૂચના મુજબ, […]

ગુજરાત મધ્ય ગુજરાત

પંચમહાલ SOGની કાર્યવાહી: હાઇવે પરથી ૨૪.૬૨ લાખના પોષ ડોડા ઝડપાયા

ગોધરા: પંચમહાલ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગોધરા નજીક આવેલા અભરામ પટેલના મુવાડા પાસેથી ગેરકાયદેસર પોષ ડોડાના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ૨૯.૭૫ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં પોષ ડોડા, વાહન અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એસઓજી પોલીસને મળેલી […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic