Saturday, 31 October 2026

Tag: Election 2026

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

GUJARAT ELECTION | રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ‘આદર્શ આચારસંહિતા’ જાહેર, નિયમોનું ઉલ્લંઘન પડશે ભારે

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓની જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં ‘આદર્શ આચારસંહિતા’ (Model Code of Conduct) અમલી બની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ નિયમોનું પાલન તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને વહીવટી તંત્ર માટે […]

દેશ-દુનિયા

ELECTION 2026 : આસામ, કેરળ, તમિલનાડુ, પ.બંગાળ અને પુડુચેરીમાં એપ્રિલમાં મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ

નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આજે આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભા ચૂંટણીઓ માટેના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, આ પાંચ રાજ્યોની કુલ 824 વિધાનસભા બેઠકો પર 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યવાર મતદાનની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગાંધીનગર : દયાલ ઠાકોર અને આશાબેન ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ AAPમાં સામેલ

ગાંધીનગર: ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. “મિશન ગુજરાત” ના ભાગરૂપે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે આયોજિત “પરિવર્તન લાવો, કિસાન બચાવો સભા” માં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં રાજ્યના અનેક અગ્રણી નેતાઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

Gujarat Election : ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની સમિતિઓની જાહેરાત, જાણો કયા નેતાને શું જવાબદારી મળી

અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Elections) માટે કોંગ્રેસ પક્ષે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાત રાજ્ય માટે વિવિધ સ્તરની સાત મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. દિગ્ગજ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic