ઈલેક્શનનું બિગુલ વાગ્યું : ગાંધીનગર મનપા અને ઓખા-દ્વારકા નગરપાલિકાની ચૂંટણી તારીખો જાહેર, ૧૧ ઓક્ટોબરે મતદાન!
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા અને દ્વારકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તેમજ રાજ્યના વિવિધ સ્થાનિક સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા બુધવારે જારી કરાયેલી જાહેરાત અનુસાર, તમામ બેઠકો માટે ૧૧ ઓક્ટોબર, […]









