Sunday, 19 April 2026

Tag: Gujarat ATS

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં પોલીસ આધુનિકીકરણનો નવો અધ્યાય, ડે.CM હર્ષ સંઘવીએ રૂ.202.85 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

અમદાવાદ: ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય અને પોલીસ જવાનોની સુખાકારીને પ્રાથમિકતા આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ₹202.85 કરોડના વિવિધ પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કમલેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરક્ષા અને આવાસના વિવિધ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રકલ્પો અને ખર્ચની વિગતો રાજ્ય સરકાર દ્વારા પોલીસ માળખાને મજબૂત કરવા નીચે મુજબના […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પાસે ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નવજાત બાળકને રેસ્ક્યુ કરી આંતરરાજ્ય ‘ચાઈલ્ડ ટ્રાફિકિંગ’ રેકેટનો પર્દાફાશ

અમદાવાદ: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકથી અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચે મધરાતે એક અત્યંત સંવેદનશીલ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય બાળક તસ્કરી (Child Trafficking) ના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક નવજાત બાળકને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં સક્રિય હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા

ગુજરાત ATSની મોટી સફળતા: નવસારીમાંથી ઝડપાયો ‘જૈશ’ અને ‘અલ-કાયદા’નો આતંકી

નવસારી: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક ઓપરેશનમાં દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાંથી પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે સંકળાયેલા એક યુવકની ધરપકડ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની અને હાલ નવસારીના ચરપુલ વિસ્તારમાં રહેતા ફૈઝાન શેખ નામના યુવકને આતંકી ષડયંત્રના આરોપસર ઝડપી લેવામાં આવ્યો છે. આ ધરપકડ બાદ નવસારી સહિત સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic