Wednesday, 2 September 2026

Tag: Gujarat Health

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

H1N1 સામે આગોતરા આયોજન અંગે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા સફળ નિયંત્રણ બાદ હવે સીઝનલ ફ્લૂ (H1N1) સામેની આગોતરી સજ્જતાની સમીક્ષા કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

હીટવેવ સામે સુરક્ષા કવચ : રેડ એલર્ટમાં સ્વાસ્થ્ય જાળવવા રાજ્ય સરકારની ખાસ એડવાઈઝરી

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળો આકરા તેવર બતાવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે નવી હીટવેવ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જ્યારે તાપમાનનો પારો ૪૫°C ને પાર કરે અને હવામાન વિભાગ ‘રેડ એલર્ટ’ જાહેર કરે, ત્યારે તે માત્ર ગરમી નથી પણ સ્વાસ્થ્ય માટે ગંભીર ચેતવણી છે. આ માર્ગદર્શિકામાં લૂ અને હીટ સ્ટ્રોકથી બચવા […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ગેસ માટે ‘મહાભારત’ : યુદ્ધની અફવા અને અછતની ભીતિએ લોકો કલાકો સુધી કતારોમાં

વડોદરા: પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધ અને અશાંતિના વાતાવરણની સીધી અસર સંસ્કારી નગરી વડોદરાના રસોડા સુધી પહોંચી હોય તેમ જણાય છે. ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધને કારણે ભવિષ્યમાં ગેસ અને પેટ્રોલની અછત સર્જાશે તેવી ભીતિને પગલે વડોદરામાં બીજા દિવસે પણ ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. પેનિક બુકિંગના માહોલ વચ્ચે લોકો સવારના 8:00 વાગ્યાથી જ એજન્સીઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

૧.૫ વર્ષના વંશના જઠરમાં ફસાયો ‘હલ્ક’ : અમદાવાદ સિવિલના તબીબોએ જીવ બચાવ્યો

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માસૂમનો જીવ બચાવીને દેવદૂત સાબિત થઈ છે. ૧.૫ વર્ષનો માસૂમ બાળક વંશ રમતા-રમતા પ્લાસ્ટિકનું આખેઆખું ‘હલ્ક’ રમકડું ગળી ગયો હતો. ગત ૧૮ જાન્યુઆરીએ જ્યારે વંશને અચાનક ઉલટી થઈ અને તેના ચહેરા પર તકલીફના હાવભાવ જોવા મળ્યા, ત્યારે તેની માતા ભાવિકાબેનને શંકા ગઈ. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે વંશના રમકડાંના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

રક્તપિત્ત મુક્ત ગુજરાતનો સંકલ્પ: 25 જિલ્લાઓમાં વ્યાપ દર 1 થી પણ ઓછો; ‘સ્પર્શ’ અભિયાનનો પ્રારંભ

ગાંધીનગર: આજે 30 જાન્યુઆરી, ‘વિશ્વ રક્તપિત્ત દિવસ’ નિમિત્તે ગુજરાત સરકારે રક્તપિત્ત નાબૂદી ક્ષેત્રે મેળવેલી મોટી સફળતાના આંકડા જાહેર કર્યા છે. રાજ્યના 25 જિલ્લાઓમાં રક્તપિત્તનો વ્યાપ દર પ્રતિ 10,000 વસ્તી દીઠ 1 કરતા પણ ઓછો નોંધાયો છે, જે દર્શાવે છે કે ગુજરાત આ રોગને જડમૂળથી ઉખેડવા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારના […]

ગુજરાત મધ્ય ગુજરાત

મેડિકલ ક્ષેત્રે વડોદરાનું ગૌરવ: ગોત્રી મેડિકલ કોલેજના ‘મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ’ પ્રોજેક્ટને રાજ્ય કક્ષાનો એવોર્ડ

વડોદરા: જીએમઇઆરએસ (GMERS) સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગે મેડિકલ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે ગત તા. ૧૯મીના રોજ યોજાયેલા ‘GRIP’ સમિટના ત્રીજા અધિવેશનમાં ગોત્રી હોસ્પિટલના ‘મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ’ પ્રોજેક્ટને રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત થયો છે. આ રચનાત્મક વિચાર અને તેના સફળ અમલીકરણ બદલ ગોત્રીની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

ગુજરાતમાં સ્તન કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો : છેલ્લા ૫ વર્ષમાં ૫૪ હજારથી વધુ કેસ

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ઓક્ટોબર માસને ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ (સ્તન કેન્સર જાગૃતિ માસ) તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં સ્તન કેન્સરના વધતા જતા કેસ ખરેખર ચિંતાનો વિષય બન્યા છે. હૃદયરોગની જેમ જ સ્તન કેન્સરના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જે સ્વાસ્થ્ય વિભાગ માટે એક ગંભીર પડકાર છે. સરકારી આંકડાઓ મુજબ, છેલ્લા પાંચ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic