ઉત્તર ગુજરાત
ગુજરાત
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે રાજકીય ગરમાવો, વંદે માતરમ વખતે MLA બેસી જતાં ભારે હોબાળો
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ એક મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. સત્રની શરૂઆતમાં જ નિયમ મુજબ જ્યારે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ નું ગાન શરૂ કરવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વિરોધ દર્શાવીને અથવા વચ્ચેથી બેસી જતાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિધાનસભા […]
