નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોટો વાપરી દારૂ અંગે અફવા ફેલાવનાર ઇન્સ્ટાગ્રામ યુઝર સામે ખેડા સાયબર ક્રાઇમમાં ગુનો!
ખેડા: સોશિયલ મીડિયા પર સરકારી પદો અને જાહેર ક્ષેત્રના મહાનુભાવોના નામે ખોટી અફવાઓ અને ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોટોગ્રાફ વાપરીને ગામમાં દારૂના વેચાણ અને સરપંચ સામે કાર્યવાહી અંગેની ગેરમાર્ગે દોરનારી પોસ્ટ મુકનાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સામે ખેડા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ […]









