રાજ્યના ૭ પ્રમુખ યાત્રાધામોમાં યોજાશે “શ્રાવણ ઉત્સવ”, ૩૦૦ સખી મંડળની બહેનોને મળશે વિનામૂલ્યે રોજગારી
અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો દરમિયાન ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓની હાજરીનો લાભ ગ્રામીણ મહિલાઓને આપવા રાજ્ય સરકારે એક વિશેષ આયોજન કર્યું છે. ‘વોકલ ફોર લોકલ’ અને ‘લખપતિ દીદી’ અભિયાનને વધુ વેગ આપવા માટે ૨૬ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્યના ૭ મુખ્ય યાત્રાધામો ખાતે “શ્રાવણ ઉત્સવ” […]









