આ રાજ્યમાં હવે છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર કર્મચારીઓના ૨૦ ટકા પગારની થશે કપાત, જાણો વધુ
ગુવાહાટી: આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે મહિલાઓના હિત અને આર્થિક સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કાયદેસરના છૂટાછેડા લીધા વિના પહેલી પત્નીને ત્યજી દઈને બીજા લગ્ન કરનાર અથવા અન્ય મહિલા સાથે રહેતા સરકારી કર્મચારીઓ સામે હવે સરકારે કડક વલણ અપનાવ્યું છે. આસામ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે કે, જો […]


