Friday, 30 October 2026

Tag: Holi 2026

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

હોળી-ધૂળેટી પર્વ પર ST નિગમ દ્વારા 7400થી વધુ વધારાની ટ્રીપનું સંચાલન, Dy.CMએ પાઠવ્યા અભિનંદન

ગાંધીનગર: હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે વતન જતા અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા હાથ ધરવામાં આવેલ વિશેષ આયોજન અત્યંત સફળ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હોળી-ધૂળેટીના પર્વ પર નિગમની આ સરાહનીય કામગીરી બદલ એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને સમગ્ર વહીવટી સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. તેમણે […]

ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ

ધુળેટીમાં ચામડીની ચિંતા છોડો: વડોદરામાં ‘આરો લોટ’ માંથી બનેલા ઓર્ગેનિક કલરનો દબદબો

વડોદરા: રંગોના તહેવાર ધુળેટીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરાના બજારોમાં આ વખતે કેમિકલયુક્ત રંગોને બદલે ઓર્ગેનિક કલરની બોલબાલા જોવા મળી રહી છે. ચામડીના રોગ અને કેમિકલથી થતી એલર્જી પ્રત્યે વધતી જાગૃતિને કારણે શહેરીજનો હવે આરો લોટ (Arrowroot flour) માંથી બનેલા શુદ્ધ અને સુરક્ષિત રંગોને વધુ પસંદ કરી રહ્યા છે. વિશાલ ચુનારાનો નવતર પ્રયોગ : […]

ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ

હોળી-ધૂળેટી પૂર્વે વડોદરાના બજારો ગુલાલથી મહેક્યા, ઓર્ગેનિક કલર અને હર્બલ કોમ્બો પેકની ભારે માંગ

વડોદરા: રંગોના તહેવાર હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાના માંડવી, ન્યાયમંદિર અને રાવપુરા સહિતના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે વડોદરાના બજારોમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. લોકો હવે કેમિકલવાળા પાકા રંગોના બદલે ઓર્ગેનિક અને કુદરતી રંગો તરફ વળ્યા છે. કેમ વધી રહી છે ઓર્ગેનિક કલરની માંગ? […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના માંજલપુરમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવાની 150 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના માંજલપુર ગામ ચોરા પાસે ઉત્સવનો માહોલ જામ્યો છે. અહીં વડોદરા શહેરની સૌથી ઊંચી માનવામાં આવતી 35 ફૂટ ઊંચી હોળી તૈયાર કરવાની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 150 વર્ષથી ચાલી આવતી આ સામૂહિક હોળીની પરંપરા આજે પણ ગ્રામજનોએ એટલા […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડાકોર : આવતીકાલથી ફાગોત્સવનો પ્રારંભ, સ્વચ્છ અને સુંદર ખેડાની થીમ સાથે ઉજવણી

ડાકોર: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મહાપર્વ નિમિત્તે યોજાનારા મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલ એટલે કે અગિયારસથી ડાકોર મંદિરમાં ફાગોત્સવનો રંગેચંગે પ્રારંભ થશે. સમગ્ર ડાકોર નગરી ‘જય રણછોડ, માખણચોર’ ના નાદ સાથે ગૂંજી ઉઠશે. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic