હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાનની દાદાગીરી સામે ૨૨ દેશોનું સંયુક્ત નિવેદન, ઈરાનને કડક ચેતવણી
નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે વિશ્વના ૨૨ શક્તિશાળી દેશોએ ઈરાન વિરુદ્ધ એક અત્યંત કડક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. યુનાઈટેડ આરબ અમીરાત (UAE), બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, કેનેડા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ઈરાન દ્વારા કરવામાં આવી રહેલી સૈન્ય કાર્યવાહીની આકરા શબ્દોમાં નિંદા […]




